શ્રધ્ધા…

એક ખુબ જ સરસ વાત છે કે હજીયે આપણા ગામડાંઓમાં માનવતા જીવેછે… પ્રામાણિક્તા, દીર્ઘસંતોષ, ગમે તેવી હાલતમાં પણ ભગવાન ઉપરની શ્રધ્ધા…એની આ વાત છે. થોડાક વખત પહેલાં, એક માનતા પુરી થયા પછીથી, તે માન્યા પ્રમાણે હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળાનીદુકાનેથી બુંદીના ૧-૧ લાડુ અને ગાંઠીયાના ૫૧ પડીકા બંધાવીને સવારનાપહોરમાં સ્કુટર … Continue reading

amma bhagwan sharanam

To day is World Relationship Day.